તબીબજગતના ભીષ્મપિતામહ ડો. હોમી દસ્તુરની ચિરવિદાય
ડો. દસ્તુર ૧૯૫૯થી જનરલ સર્જન તરીકે દર્દીઓની સેવા કરતા હતા : ભાવનગર સિવિલ સર્જનના સ્થાનેથી રાજકોટ બદલી પામ્યા હતા રાજકોટ સરકારી હોસ્પિટલના સિવિલ સર્જન તરીકે નિવૃત્ત થઇ કાયમ માટે અહીં જ સ્થાયી થઇ ગયા : તબીબી વ્યવસાય સાથે સંકળાયેલુ સમગ્ર દસ્તુર પરિવાર સિધ્ધાંતમાં સિમાચિન્હરૂપ : હોમી દસ્તુર ક્રિકેટના જબરા ચાહક હતા : આજે સવારે ક્રિકેટ મેચ નિહાળતા નિહાળત…